આગમ વાંચન કરીએ… પ્રભુ મહાવીરની પ્રથમ ધમૅ દેશના જૈન આગમ આચારાંગ સૂત્રનું મહાત્મય… જાણો આગમ આચારાંગ, નીખરશે આત્માનો રંગ..🙏 આચારાંગ સૂત્ર જૈન ધમૅનો પ્રાણ કહેવાય છે…. 📚📚📚📚🙏📚📚📚📚 आचारो प्रथमो धर्म : ।જૈન ધમૅ આચાર પ્રધાન…

🌷શ્રી અષ્ટાપદજી તીર્થ ➖➖➖➖➖➖➖➖➖ ઘણીવાર આપણે શાસ્ત્રોમાં અષ્ટાપદજીનું નામ સાંભળીએ છીએ. અષ્ટાપદજીના દર્શન કરતાં એ તીર્થ કયાં હશે? આવી જિજ્ઞાસા સહજ થાય છે. જૈન ધર્મનાં પ્રથમ તીર્થકરશ્રી ઋષભદેવજી ભગવાનનું નિર્વાણ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ઉપર થયું…
*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૧* ➖➖➖➖➖➖➖➖➖ *પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્ર એટલે શું ?* ઉત્તર : જીવન શુદ્ધિ માટે વિશિષ્ટ કોટિના નિર્મળ આત્મસ્વ રૂપવાળા પાંચ પરમેષ્ઠિઓને જેમાં નમસ્કા૨ ક૨વામાં આવ્યો છે, તેવો-જૈનોનો મહામંત્ર. *પ્રશ્ન : શ્રી નવકાર…
है ये पावन भूमि .. यहाँ बार बार आना .. आदिनाथ के चरणों में .. आकर के झुक जाना .. विश्व विख्यात जैन तीर्थ शत्रुंजय (पालीताना ) को शाश्वत तीर्थ, तिर्थाधिराज भी कहा जाता है।…
🏵️ શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૧ ➖➖➖➖➖➖➖➖➖ શ્રી સિદ્ધચક્ર યંત્રાધિરાજ છે. જે એમાં સમાતું હોય તે બઘી મન,વચન કે કાયાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ, આચારો, વિચારો કે ઉચ્ચારો જિનશાસનને માન્ય છે. જે એમાં ક્યાંય ન સમાય તે…
🏵️શ્રીકાન્ત શ્રેષ્ઠી રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક વખતે બારવ્રતને ધારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક તે નગરીમાં આવ્યો. શ્રીકાન્ત શેઠે તેને ભોજન માટે આમંત્રણ…
શ્રી મૃગાપુત્ર લોઢિયા શ્રી વીરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા મૃગ નામના ગામના ઉધાનમાં સમવસર્યા. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી એષણીય અનાદિ લઈ પાછા ફરતા ફરતા ગામમાં એક અંધ…

🏵️પ્રભુ શ્રી મહાવીર સ્વામીને ઓળખો… ➖➖➖➖➖➖➖➖➖➖➖ (૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ – ૨૭. (૦૨) જન્મ સ્થળ અને દિક્ષા સ્થળ – ક્ષત્રિયકુંડ નગરીમાં. (૦૩) તીર્થંકર નામકર્મ- નંદન રાજાના ભવમાં. (૦૪) દેવલોકનો અંતિમ ભવ – પ્રાણત દેવલોક.…
ત્રૈલોક્ય પ્રકાશક તારક તીથઁકર પ્રભુ મહાવીરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નનું મહાત્મય..🙏 દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલાને સપના આવ્યા બાદ તેઓ ધર્મ જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને…
🏵️ ચારૂદત્ત ચંપાનગરીમાં ભાનુ નામે શ્રેષ્ઠી રહેતો હતો, તેને ચારુદત્ત નામે પુત્ર હતો, તે યૌવનને પ્રાપ્ત થયો એટલે પિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યો પણ કોઈ કારણને લઈને વૈરાગ્ય આવવાથી તે વિષયથી વિરક્ત થઈ પોતાની સ્ત્રી…