સમરો મંત્ર ભલો નવકાર,એ છે ચૌદ પૂરવનો સાર
સમરો મંત્ર ભલો નવકાર,એ છે ચૌદ પૂરવનો સાર
એના મહિમાનો નહિ પાર, એના અર્થ અનંત ઉદાર
સમરો મંત્ર ભલો નવકાર…
Samaro Mantra Bhalo Navkar, Ye Chhe Chaud Purav No Saar.
Ye Na Mahima No Nahi Paar, Ye No Arth Anant Apaar.
સુખમાં સમરો દુઃખમા સમરો, સમરો દિવસ ને રાત
જીવતા સમરો, મરતા સમરો, સમરો સૌ સંગાથ
સમરો મંત્ર ભલો નવકાર…
Sukh Maa Samaro, Dukh Ma Samaro, Samaro Divas Ne Raat.
Jeevata Samaro, Marata Samaro, Samaro Sau Sangaath.
યોગી સ્મરે, ભોગી સ્મરે, સમરે રાજા રંક,
દેવો સમરે, દાનવ સમરે, સમરે સૌ નિઃશંક
સમરો મંત્ર ભલો નવકાર…
Jogi Samare, Bhogi Samare, Samare Raaja Rank.
Devo Samare, Danav Samare, Samare Sau Nishank.
અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તિરથ સાર
આઠ સંપદાથી પર માણો, હરસિદ્ધિ દાતાર
સમરો મંત્ર ભલો નવકાર…
Adasatha Akshar Ye Na Jaano, Adasatha Tiratha Saar.
Aath Sampada Thi Parmaano, Adasiddhi Datar.
નવપદ એહના નવનિધી આપે, ભવભવના દુઃખ કાપે
વીરવચનથી હ્રદયે વ્યાપે, પરમાતમ પદ આપે
સમરો મંત્ર ભલો નવકાર…
Navapada Ena, Nava Nidhi Aape, Bhava Bhava Naa Dukh Kaape.
Veer Vachanathi Hrdaye Sthape, Paramatama Pada Aape.
नवकार मंत्र है महामंत्र,इस मंत्र की महिमा भारी है।
आगम में कही, गुरुवर से सुनी, अनुभव में जिसे उतारी है ॥टेर॥

NAVKAR MANTRA HAI MAHA MANTRA
ISS MANTRA KI MAHIMA BHARI HAI,
AAGAM ME KATHI GURUVAR SE SUNI
ANUBHAV MEJISE UTARI HAI ||

अरिहंताणं पद पहला है, अरि आरति दूर भगाता है ।
सिद्धाणं सुमिरन करने से,मन इच्छित सिद्धि पाता है।
आयरियाणं तो अष्ट सिद्धि और नव निधि के भंडारी हैं॥नव.॥1॥

“ARIHANTANAM” PAD PEHLA HAI
AARI AARTI DUR BHAGATA HAI,
“SIDHANAM” SUMIRAN KARNE SE
MANVANCHIT SIDDHI PATA HAI,
“AAYARIYANAM” TO ASHT-SIDDHI
NAV-NIDHI KE BHANDARI HAI || 1 || NAVKAR…

उवज्झायाणं अज्ञान तिमिरहर, ज्ञान प्रकाश फैलाता है ।
सव्वसाहूणं सब सुखदाता, तन मन को स्वस्थ बनाता है।
पद पाँच के सुमरिन करने से, मिट जाती सकल बीमारी है ॥नव.॥2॥

“UVAJHANAM” AGYAN TIMIT HAR
GYAN PRAKASH FAILATA HAI,
SAV-SAHUNAM SUKH DATA,
TAN MAN KO SWASTH BANATA HAI |
PAD PAANCHO KE SUMIRAN KARNE SE
MIT JATI HAI KARM BIMARI HAI || 2 || NAVKAR..

श्रीपाल सुदर्शन मेणरया, जिसने भी जपा आनंद पाया ।
जीवन के सूने पतझड़ में, फिर फूल खिले सौरभ छाया ।
मन नंदन वन में रमण करे, यह ऐसा मंगलकारी है॥नव.॥3॥

SHRIPAL SUDARSHAN MAYANREHA
JISNE BHI JAPA ANAND PAAYA,
JEEVAN KE SUNE PATJHAD ME
PHOOL KHILE SAURABH CHAAYA |
MANN NANDANVAN ME RAMAN KARE,
YAH AISA MANGALKARI HAI || 3 || NAVKAR…

नित नई बधाई सुने कान, लक्ष्मी वरमाला पहनाती।
‘अशोक मुनि’ जयविजय मिले, शांति प्रसन्नता बढ़ जाती ।
सम्मान मिले, सत्कार मिले, भव-जल से नैया तारी है ॥नव.॥4॥

NITYA NAYI BADHAI SUNE KAAN
LAXMI VARMALA PEHNATI HAI,
“ASHOK-MUNI” JAY-VIJAY MILE
SHAANTI PRASANNATA BADH JATI HAI |
SAMMAN MILE, SATKAR MILE,
BHAVJAL SE NAIYYA TARI HAI || 4 || NAVKAR…

 

 

अर्हन्तो भगवंत ईन्द्रमहिताः
सिद्धाश्र्च सिद्धिस्थिताः
आचार्या जिनशासनोन्नतिकराः
पूज्या उपाध्यायकाः ।
श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः
पंचैः ते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ।।
Arhanto Bhagwanth Indramahita, Siddhash-cha Siddhisvara,
Acharya Jinshasano-natikara, Pujya Upadhaya-yaka|
Shri-Shridhanta-Supathka, Munivara Ratnatrayaradhka,
Panchay-te Parmestinaha, Pratidinam, Kurvantu Na Mangalam|

શાસનમાં નવકાર શોભે ચાલોને જાપ કરીએ સાથે
જાપ કરીએ, જાપ કરીએ જાપ કરીએ સાથે
ઉંચામાં ઉંચો નવકાર છે.
સાંભળીને હૈયું મારુ હલકે….. ચાલોને
નવકારમાં ચૌદપૂર્વ સમાય
ગાગરમાં સાગર છલકે… ચાલોને
મનમાં બોલુને મુખેથી બોલું
હૃદયના તારે તાર રણકે….. ચાલોને
ચમ્તકાર આ દૂનિયામાં દેખાયે
જોઈને આખો મારી પલકે……ચાલોને

🌈 તું રંગાય જા નવકારમાં (૨)
➖➖➖➖➖

તું રંગાય જા નવકારમાં (૨)
પંચ પરમેષ્ઠી જાપમાં, નવકારના આ જાપમાં

આજે જપીશું, કાલે જપીશું
નમો નમો અરિહંતાણં, નમો નમો સિદ્ધાણં
સુખમાં ગણશું, દુઃખમાં ગણશું
ગણશું દિવસ ને રાત… તૂ……

સવારે ગણશું, સાંજે ગણશું
નમો નમો આયરિયાણં, નમો નમો ઉવજઝાયાણં
બસમાં ગણશું, ટ્રેનમાં ગણશું
ગણશું આપણી કારમાં … તૂ………

સુતા ગણશું, ઉઠતા ગણશું
નમો લોએસવ્વસાહૂણં, નમો લોએસવ્વસાહૂણં
દેરાસરમાં ગણશું, ઘરમાં ગણશું
ગણશું ઓફિસ દુકાનમાં… તૂ………

નરક નિવારે, નિગોદ નિવારે
➖➖➖➖➖

નરક નિવારે, નિગોદ નિવારે, નવકાર મંત્રના જાપ રે
દુઃખડા નિવારે, સંકટ નિવારે નવકાર મંત્રના જાપ રે

નમો નમો અરિહંતાણં
નમો નમો સિદ્ધાણં
શાંતિ આપે, સમાધિ આપે….. નવકાર….

નમો નમો આયરિયાણં
નમો નમો ઉવજઝાયાણં
મતિ સુધારે, ગતિ સુધારે……. નવકાર ….

નમો લોએસવ્વસાહૂણં
નમો લોએસવ્વસાહૂણં
ભાવ સુધારે, ભવ સુધારે……. નવકાર…..

 

(તર્જ – ઓઢણી ઓઢું)

નવકાર બોલુ બોલુ ને…
➖➖➖➖➖
નવકાર બોલુ બોલુ ને ગમી જાય
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં
ચૌદ પૂર્વનો સાર સમાય…….નવકાર…

જેના ભાવ અજબ, એનો પ્રભાવ ગજબ
અમર કુમાર અમર બની જાય…….નવકાર…

નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં ……નવકાર…

નવકાર મંત્ર સુંદર, એની સૌને ખબર
શ્રીપાળ કુમારનો કોઢ મટી જાય…….નવકાર…

બોલું બોલું ને ગમી જાય…..

(તર્જ – હું તો અરિહંત (૨) જપુ)

હું તો નવકાર મંત્ર બોલુ
➖➖➖➖➖

હું તો નવકાર મંત્ર બોલુ ભગવાન
મારું મન લાગ્યું નવકારમાં

મોટેથી બોલું, નમો અરિહંતાણં
ધીમેથી બોલું નમો સિદ્ધાણં
દિવસ ને રાત બોલું નવકાર…. મારું…

અંતરથી બોલું, નમો આયરિયાણં
હૈયે થી બોલુ, નમો ઉવજઝાયાણં
સુતા ને ઉઠતા બોલું નવકાર….. મારુ….

નમો લોએ સવ્વસાહૂણં બોલું
નમો લોએ સવ્વસાહૂણં બોલું
સવારે ને સાંજે બોલું નવકાર…. મારું….

(તર્જ – ટહુકા કરતો જાય મોરલીયો)

આવો નવકાર જાપમાં આવો
➖➖➖➖➖➖
આવો આવો આવો નવકાર જાપમાં આવો
પરિવાર સાથે આવો, નવકાર જાપમાં આવો

મહાવિદેહમાં બિરાજે છે, નમો અરિહંતાણં
મુક્ત ગગનમાં બિરાજે છે, નમો સિદ્ધાણં
જાપ કરીને આપણે, બનશું ભગવાન…. આવો…..

પંચાચર પાળે એવા, નમો આયરિયાણં
ભણે ને ભણાવે એવા, નમો ઉવજઝાયાણં
બીજું કઈ ના જોઈએ, એકજ છે અરમાન…. આવો…..

વંદન કરીયે, નમો લોએ સવ્વસાહૂણં
વંદન કરીયે, નમો લોએ સવ્વસાહૂણં
આપો અમને એક મોક્ષનું વરદાન…. આવો…….

(તર્જ – ઘમર-ઘમર મારુ વલોણું ગાજે)

મધુર-મધુર કંઠે ગુંજે નવકાર
➖➖➖➖➖➖➖

મધુર-મધુર કંઠે ગુંજે નવકાર રે,
સંગીત જાપની આ રમઝટ ચાલે
રમઝટ ચાલે ને, મારા મંદ ડોલે…. સંગીત……

નમો નમો નમો અરિહંતાણં
તાલથી બોલો નામો સિદ્ધાણં
વાગે વાગે શરણાઈ ને, બનું એકતાન રે…. સંગીત……

નમો નમો નમો આયરિયાણં
નમો નમો નમો ઉવજઝાયાણં
બોલું બોલું નવકાર ને, બનું હું મસ્તાન રે……..સંગીત……..

નમો નમો લોએ સવ્વસાહૂણં
નમો નમો લોએ સવ્વસાહૂણં
ભક્તિની મસ્તીમાં હું, બનું ભગવાન રે…….સંગીત……..

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi