જૈન ધર્મની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે મિચ્છા મિ દુક્કડં નામનો મહામંત્ર : અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો ગુનો…
“રત્નાકર પચ્ચીસી” ની રચના કેવી રીતે થઈ ? એક બોધદાયક કથા … શ્રી રત્નાકરસૂરિ વિદ્વત્તાને વરેલા, પ્રખર વ્યાખ્યાતા, અત્યંતજ્ઞાની સંત હતા……. એમનાં ઉત્કૃષ્ટ કોટિનાં ત્યાગ અને તપ હતાં…. એમની વાણીમાં ઓજસ્ હતું…. પ્રવચન આપતા ત્યારે…
🌼 આઠ પ્રકારના કર્મ વિષે સંક્ષિપ્તમાં માહિતી નીચે મુજબ …🌼 કર્મ ના મુખ્ય બે ભેદ છે. ઘાતીકર્મ અને અઘાતી કર્મ. જે કર્મ આત્માના મૂળ ગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ પર પ્રભાવ પાથરે…
|| કલ્પસૂત્ર || કલ્પસુત્ર એટલે શું ? કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા…
🎋જૈન ધર્મમાં એકની વિશેષતા…. ➖➖➖➖➖➖➖➖➖➖ 🌹આત્મા એક છે. 🌹ધર્માસ્તિકાય વિગેરે છ દ્રવ્યમય લોક એક છે. 🌹એક મિનિટમાં શ્વાસોશ્વાસ કેટલા ? બેઠા બાર, ચાલતાં અઢાર, દોડતાં અઢાર, શયન કરતાં ત્રીશ, વિષય સેવન કરતાં ચોસઠ. …
શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં…
🎋 જ્ઞાન પંચમીનું રહસ્ય…. ➖➖➖➖➖➖➖➖➖ જ્ઞાનપંચમીનો પવિત્ર દિવસ…નૂતન વર્ષના મંગલમય પ્રારંભનું આ પહેલું પર્વ સૂચવે છે કે… શરીરના તમામ અવયવોથી શરીર સંપૂર્ણ હોય પણ જો આંખ ન હોય તો માણસ જ્યાં ત્યાં લથડીયા કે ઠોકરો…
🏵️ગુરુ ગૌતમ સ્વામી મગધદેશમાં ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો થયા હતા. અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે…
શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર એ 📚All In One આગમ છે કારણ કે આ શાસ્ત્રમાં પ્રાય: કરી દરેક આગમોનો સાર આવી જાય છે. પ્રસ્તુત આગમમાં મહા પુરુષોની ગૌરવ ગાથાનો ઈતિહાસ છે.એક અનોખી ભાત પાડતું આગમ છે. કોઈ…
ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન ભાવના શબ્દનું મૂળ ભાવમાં છે. ભાવ શબ્દ વિચાર, સ્મરણ, રુચિ, ઇચ્છા, ઉલ્લાસ વગેરે અર્થોમાં વપરાય છે. જૈન મહર્ષિઓએ ભાવ શબ્દનો વિશેષ અર્થબોધ કર્યો છે.…