Acharyas
The message of Jina, Lord Mahävira the last Tirthankara, is carried by the Acharya, our spiritual leaders. The responsibility of the spiritual welfare of the entire Jain Sangh rests on the shoulders of the Acharyas. Before reaching this state, one has to do an in-depth study and have a thorough mastery of the Jain Agams. In addition to acquiring a high level of spiritual excellence, they also have the ability to lead the monastic communion.
They should also know the various languages of the country and have acquired a sound knowledge of other philosophies, ideologies, and religions of the region and the world.
Upadhyayas
This title is given to those Sädhus who have acquired a special knowledge of the Agams (Jain scriptures) and philosophical systems. They teach Jain scriptures to deserving aspirants, including sädhus and sädhvis.
Sadhus
A male person who renounces the worldly life is called a monk or sädhu, and a female is called a nun or sadhvi. When householders become detached from the worldly aspects of life and aspire for spiritual uplift, they renounce their worldly lives and become Sädhus or Sädhvis, by accepting Deekshä. Before such initiation, they must stay with Sädhus or Sädhvis for a period of time to understand religious studies and to observe the code of conduct for renounced life. When they feel confident, they request an Ächärya to initiate them into the renounced order. If the Ächärya feels that they have the desire and capability to face the rigors of renounced life, then he gives them Deekshä. At the time of Deekshä, the newly initiated sadhu or sadhvi adopts five major vows:
- Observance of Ahimsa (non-violence)-not to commit any type of violence (Savvao Panaivayao Virman Vrat)
- Observance of Satya (truth)-not to indulge in any type of lie or falsehood (Savvao Musavayao Virman Vrat)
- Observance of Asteya (non-stealing)-not to take anything unless it is given by the owner (Savvao Aadinnadanao Virman Vrat)
- Observance of Brahamcharya (celibacy)-not to indulge in any sensual pleasure (Savvao Mehunao Virman Vrat)
- Observance of Aparigraha (non-possessiveness)-not to acquire more than what is needed to maintain day to day life (Savvao Pariggrahao Virman Vrat)
Some of the special things they observe are they do not accept the food cooked for them. They do not eat before sunrise or after sunset. They drink only boiled water. They walk bare feet. They do not stay in one place for a longer time.
They do not touch any person of opposite sex. They do not get involved in social affairs there by meaning they are not a social workers. All nuns wear white clothes. They offer spiritual guidance to us.
Their goal to become is to be liberated from this worldly life and that is why their activities are directed towards uplift of their souls to Paramätman (the state of liberation). Self-discipline and purity is the main part of their daily lives.
Siddhas are liberated souls. They are no longer among us because they have completely ended the cycle of birth and death. They have reached the ultimate highest state, the state of liberation.
They do not have any karmas, and they do not collect any new karmas. This state of true freedom is called Nirvan.
By destroying all 8 types of karmas Siddhas acquire 8 unique attributes. They are as follows:
Eight Attributes of Siddhas:
Anant Jnän Infinite knowledge
Anant Darshan Infinite perception
Avyäbädha Sukha Eternal happiness
Anant Chäritra Perfect conduct
Akshaya Sthiti Immortality
Arupitva Formlessness
Aguru Laghutva No Status (Neither heavy or light)
Anant Virya Infinite energy
🟡 તૃતીય પદ🟡
🪷🪷🪷🪷🪷
🟡 “નમો આયરિયાણં..” પદની આરાધના સાથે આચાર્યજીને વંદન નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે.. હે ભગવાન! પ્રવૃત્તિઓ તો મેં અનંતા ભવમાં અનંતી વાર બદલી છે. આ ભવમાં ગુરુકૃપાએ વૃત્તિઓ બદલાવી શકું એવી કૃપા કરજો!
નમો આયરિયાણં🟡
હું આચાર્ય ભગવંતને નમસ્કાર કરૂં છું.
અરિહંત અને સિદ્ધ દેવ છે. આચાર્ય ગુરુદેવ છે. આ એટલે મર્યાદા ચાર્ય એટલે વિહાર એટલે આચાર્ય આચાર પાળે, બીજાને પાળવાનો ઉપદેશ આપે. આચાર્ય ઉપદેશક છે. ગચ્છના નાયક તે આચાર્ય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા- ચતુર્વિધ સંઘને સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્રનો ઉપદેશ આપે. સદાચાર, સંયમ, નિયમ, અનુશાસન પાળે અને પળાવે તે આચાર્ય.
પાંચ આચારને (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર) પાળે, બીજાને પાળવાનો ઉપદેશ આપે
સવરૂપ :- ઉપદેશક છે.
ધ્યાન :- સુવર્ણના વર્ણ પીળાથી ધ્યાન કરવું 🟡
આચાર્યને ૩૬ ગુણ હોય છે. જે નીચે મુજબ છે.
૧. પાંચ ઈંદ્રિયો પર કાબુ
ર. બ્રહ્મચર્યની નવ વાડ
૩. કષાયો ચાર
૪. મહાવ્રત પાંચ
પ. આચાર પાંચ
૬. સમિતિ પાંચ
૭. ગુપ્તિત્રણ
શ્રી આચાર્ય પદના ૩૬ ગુણ
૧. પ્રતિરૂપ ગુણ સંયુતાય
૨. સૂર્યવ તેજસ્વિ ગુણ સંયુતાય
૩. યુગ પ્રધાનગમ સંયુતાય
૪. મધુર વાકય ગુણ સંયુતાય
૫. ગાંભીર્ય ગુણ સંયુતાય
૬. ધૈર્ય ગુણ સંયુતાય
૭. ઉપદેશ ગુણ સંયુતાય
૮. અપરિશ્રાવિ ગુણ સંયુતાય
૯. સૌમ્ય પકૃતિ ગુણ સંયુતાય
૧૦. શીલ ગુણ સંયુતાય
૧૧. અવિગ્રહ ગુણ સંયુતાય
૧૨. અવિકથક ગુણ સંયુતાય
૧3. અચપલ ગુણ સંયુતાય
૧૪. પ્રસન્નવદન સંયુતાય
૧૫. ક્ષમા ગુણ સંયુતાય
૧૬. ઋજુ ગુણ સંયુતાય
૧૭. મૃદુ ગુણ સંયુતાય
૧૮. સર્વાગમુક્તિ ગુણ સંયુતાય
૧૯. દ્વાદશવિધતપો ગુણ સંયુતાય
૨૦. સપ્તદશવિધસંયમ ગુણ સંયુતાય
૨૧. સત્યવ્રત ગુણ સંયુતાય
૨૨. શૌચ ગુણ સંયુતાય
૨૩. અકિંચન ગુણ સંયુતાય
૨૪. બ્રહ્મચર્ય ગુણ સંયુતાય
૨૫. અનિત્ય ભાવના ભાવકાય
૨૬. અશરણ ભાવના ભાવકાય
૨૭. સંસાર સ્વરૂપ ભાવનાકાય
૨૮. એક્ત્વ ભાવના ભાવકાય
૨૯. અન્યત્વ ભાવના ભાવકાય
૩૦. અશુચિ ભાવના ભાવકાય
૩૧. આશ્રવ ભાવના ભાવકાય
૩૨. સંવર ભાવના ભાવકાય
૩૩. નિજ્જૅરા ભાવનાકાય
૩૪. લોકસ્વરૂપ ભાવનાકાય
૩૫. બોધિદુર્લભ ભાવનાકાય
૩૬. ધર્મદુર્લભ ભાવનાકાય
🟡 શ્રી આચાર્ય પદના ૩૬ ગુણ 🟡
નમો આયરિયાણં 🌹
➖➖➖➖➖➖
🟡 આચાર્ય છે, જિન શાસનના દક્ષ વ્યાપારી શુરા “જિન શાસનના મહારાજા”
🟡 છત્રીસ ગુણ સંપન્ન! વર્તમાન ચોવીસીના તીર્થાધિપતિ
🟡 પ્રભુ વીરના શાસનની ધુરાને ૨૧,૦૦૦ વર્ષ ચલાવનારા
🟡 ચર્તુવિધ સંઘના વર્તમાન અધિપતિ
🟡 દુનિયાના તમામ ખુણાઓએ પ્રભુ વીરના વચનોને સરળતાથી વ્યાપ્ત કરનારા
🟡 જે દેવ પણ છે “તિથ્થયર સમો સૂરિ”
🟡 જે ગુરુ પણ છે તેથી જ પંચ પારમેષ્ઠીમાં મધ્ય સ્થાને બિરાજમાન
🟡 તીર્થંકર પરમાત્મા કથિત અને ગણધર ભગવંત રચિત શાસ્ત્રના જાણકાર
🟡 આપણા અજ્ઞાનના અંધકારને દુર કરવા જ્ઞાનાચાર
🟡 આપણી જડતાને દુર કરવા દર્શનાચાર
🟡 આપણી દુઃખ સમાધીને કાઢવા ચારિત્રાચાર
🟡 આપણા ખાઉધરાપણાને દુર કરવા તપાચાર
🟡 આપણા કાયા કલેશના દુર્ગુણને દુર કરવા વિર્યાચાર
🟡 આ પંચાચારનું પાલન કરે અને કરાવે
🟡 પ્રભાવક્તા થકી જીવને શીવ, ખુનીને મુનિ, મુર્ખને મહા વિદ્વાન, શેતાનને સુર(દેવ) બનાવનારા
🟡 જિન શાસનના પ્રગટ શિરતાજ આચાર્ય ભગવંતોને બહુમાનપુર્વક કોટી કોટીવંદના
🟡 નવપદના તૃતીય આસનસ્થ આચાર્ય પદનો તૃતીય દિન મંગલમય હો
આવાં આચાર્ય ભગવંતો…૩૬ ગુણોના ધારક છે
૧. પાંચ ઈંદ્રિયો પર કાબુ
ર. બ્રહ્મચર્યની નવ વાડ
૩. કષાયો ચાર
૪. મહાવ્રત પાંચ
પ. આચાર પાંચ
૬. સમિતિ પાંચ
૭. ગુપ્તિત્રણ
૧. પાંચ ઈન્દરિયો પર કાબુ :-
(૧) સ્પર્શ, (ચામડી)
(૨) રસ, (જીભ)
(૩) ધ્રાણ, (નાક)
(૪) ચક્ષુ, (આંખ)
(પ) શ્રોત (કાન) પર સંયમ રાખે છે.
૨. બ્રહ્મચર્યની નવ વાડ:-
(૧) સ્ત્રી, પશુ જયાં હોય ત્યાં ન જવું.
(૨) શ્રુંગારિક વાત ન કરવી.
(૩) સ્ત્રીનું આસન ન વાપરવું.
(૪) સ્ત્રીના અંગોપાંગ ન જોવા.
(પ) સ્ત્રી-પુરૂષ ભેગા હોય ત્યાંથી દૂર રહેવું.
(૬) કામની વાત યાદ ન કરવી.
(૭) માદક આહાર ન લેવો.
(૮) ભૂખથી વધુ આહાર ન લેવો.
(૯) શરીરની શોભા ન કરવી.
આચાર્ય મહારાજ ઉપરોકત નવ વાડ ધારણ કરનારા હોય છે.
૩. કષાય :-
(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, ૪) લોભ,
આચાર્ય મહારાજ આ ચાર કષાય કરે નહિ.
૪. પાંચ મહાવ્રત :-
(૧) પ્રાણાતિપાત વિરમણ :- કોઈ જીવની હિંસા ન કરવી.
(ર) મૃષાવાદ વિરમણા :- અસત્ય ન બોલવું.
(૩) અદત્તાદાન વિરમણ :- પારકી ચીજ-વસ્તુ ન લેવી.
(૪) મૈથુન વિરમણ :- મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળવું.
(૫) પરિગ્રહ વિરપણ :- કોઈ વસ્તુ મૂર્છાથી સંગ્રહ ન કરવો.
પ. પાંચ આચાર :-
(૧) જ્ઞાનાચાર :- જે ક્રિયા અનુસરવાથી સમ્યક્ જ્ઞાનની વૃધ્ધિ થાય.
(૨) દર્શનાચાર :- જે ક્રિયા અનુસરવાથી સમ્યક્ દર્શનની વૃધ્ધિ થાય.
(૩) ચારિત્રાચાર :- જે ક્રિયા અનુસરવાથી સમ્યક્ ચારિત્રની વૃધ્ધિ થાય.
(૪) તપાચાર :- જે ક્રિયા અનુસરવાથી સમ્યક્ તપની વૃધ્ધિ થાય.
(પ) વીર્યાચાર :- સંયમના પાલનમાં બળ, વીર્ય, અને પરાક્રમનો સંપૂર્ણ ઉપયોગ કરવો.
૬. પાંચ સમિતિ :-
આચાર્ય આ સમિતિ પાળનારા હોય છે.
(૧) ઈર્યા સમિતિ : કોઈ પણ નાના જીવની હિંસા, પીડા ન થાય તે રીતે ચાલવું.
(૨) ભાષા સમિતિ : વાણી મારફત કોઈનું દિલ ન દુભાય તે રીતે બોલવું.
(૩) એષણા સમિતિ : બેંતાલીશ દોષ વિનાની ગોચરી લેવી.
(૪) આદાન નિક્ષેપણા સમિતિ : વસ્ત્ર, પાત્ર ઉપકરણ જીવ હિંસા ન થાય તે રીતે લેવા – મુકવા.
(પ) પારિષ્ઠાપનિકા સમિતિ : નિહાર જીવ હિંસા ન થાય તે રીતે પરઠવવા.
૭. ત્રણ ગુપ્તી :-
(૧) મનોગુપ્તિનું પાલન કરવું.
(ર) વચનગુપ્તિનું પાલન કરવું.
(૩) કાયાગુપ્તિનું પાલન કરવુ.
💠આવાં આચાર્ય દેવોને કોટી કોટી વંદના
💥આચાર્ય ભગવંતો એ તીર્થંકર ભગવંતનું શાસન કુશળતાથી ચલાવી રહ્યાં છે
તેઓ આગમને સુરક્ષિત રાખી અને પ્રભુ પરંપરા ને સતત આગળ વધારતાં રહે છે
તેઓ તીર્થંકર પ્રભુ ના અભાવ માં શાસન ધુરાને ઝાલીને આગળ વધતાં રહે છે
પ્રભુ પાસે પ્રાર્થીએ, કે આપ જેમ ગુરુ ગૌતમસ્વામી ના ગુરુ બન્યાં..તેમ અમને પણ આપ જેવાં ગુરુ ની પ્રાપ્તિ થાય.
Jain monasticism refers to the order of monks and nuns in the Jain community and can be divided into two major denominations:
the Digambara and the Śvētāmbara.